હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 19th August 2026
ભોપાલમાં નર્સિંગ વિદ્યાર્થીઓએ પેન્ડિંગ પરીક્ષાઓ અને અટવાયેલા પરિણામોને લઈને સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરવાની કોશિશ કરતા સુરક્ષાકર્મીઓએ તેમને રસ્તામાં જ રોકી દીધા: પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ સર્જાયો

મધ્ય પ્રદેશના ભોપાલમાં નર્સિંગ વિદ્યાર્થીઓએ પેન્ડિંગ પરીક્ષાઓ અને અટવાયેલા પરિણામોને લઈને સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરવાની કોશિશ કરી હતી. સુરક્ષાકર્મીઓએ તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમની પરીક્ષાઓ સમયસર લેવામાં આવે અને અટવાયેલા પરિણામો તાત્કાલિક જાહેર થાય. વહીવટી તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી વધી રહી છે. આ આંદોલનને કારણે ભોપાલના મુખ્ય માર્ગો પર ટ્રાફિક પણ અસર થઈ હતી
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
