હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th August 2026
વોશિંગ્ટન ડી.સી.માં વર્લ્ડ બેંક સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાઉન્ડ ટેબલ બેઠક
GIFT City, નાણાકીય શિસ્ત અને AIના સેવાઓમાં ઉપયોગ અંગે ગુજરાતનું વિઝન રજૂ કર્યું

વોશિંગ્ટન ડી.સી. ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના આર્થિક વિકાસ, નાણાકીય વ્યવસ્થાપન, GIFT City અને સરકારી સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
