તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 21st August 2026
૪ મહિનામાં બાવીસ આરોપીઓને ફાંસી ફટકારનાર જજ પાસેથી ૧૦૦ પેન્ડિંગ કેસ લઈ લેવાયા

મુઝફફરનગર તા.૨૧: ઉત્તર પ્રદેશના મુઝફફરનગરમાં હત્યાના ૧૦૦ પેન્ડિંગ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ રવિકુમાર દિવાકરે છેલ્લા ૪ મહિનામાં ૧૦ કેસમાં બાવીસ આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જજના આ અત્યંત આકરા વલણના કારણે સ્થાનિક વકીલો અને અરજદારોમાં ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
