હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 23rd August 2026
બંધારણ અને અનામત માટે ભાજપ સૌથી મોટો ખતરો છે: સંજય સિંહ
ભાજપે ફરી એકવાર અનામત નાબૂદ કરવાના પોતાના અભિયાનને તેજ બનાવ્યું છે

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ X ને લખેલા ટ્વીટમાં તેમણે લખ્યું, "ભાજપ બંધારણ અને અનામત માટે સૌથી મોટો ખતરો છે. ભાજપે ફરી એકવાર અનામત નાબૂદ કરવાના પોતાના અભિયાનને તેજ બનાવ્યું છે. આ પ્રયાસને નિષ્ફળ બનાવવો જ જોઇએ. યોગી સરકારે 69,000 શિક્ષક ભરતીમાં પછાત વર્ગોના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. તેમના અધિકારો માટેની લડાઈ શેરીઓથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવામાં આવશે. અમે આ મુદ્દાઓ પર સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @yadavakhilesh જી સાથે વિગતવાર ચર્ચા કરી."
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
