હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીનના કસ્ટમ્સ-ઈમિગ્રેશનના 87 ઓફિસરોના મોત : કોઈનો પતો નથી ;આખું ઇમિગ્રેશન હાઉસ લાપત્તા :નેપાળના 48 સિક્યુરિટી જવાનોના પણ મૉત :કોઈ અતોપતો નથી : 32 બસ અને 23 ટ્રક ટોટલ લાપતા
ભારતના 250 યાત્રિકોનો કોઈ સંપર્ક નથી : બચવાની શકયતા ખુબ ઓછી મનાય છે : બચાવકાર્ય યુદ્ધના ધોરણે ચાલુ ; અશ્વિન દેસાઈ

રાજકોટ:નેપાળ જળહોનારતમાં ચીનના કસ્ટમસો ઇમિગ્રેશન-સિક્યુરિટી સ્ટાફના 87 ઓફિસરોના મોટ કોઈ પતો નથી આશા છોડી દીધી છે ચીનનું તિમુરિ ખાતેનું ઇમિગ્રેશન હાઉસ સંપૂર્ણ પણે તણાઈ ગયું હોવાનું જાણીતા ટુર ઓર્ગેનાઈઝર અશ્વિન દેસાઈ જણાવે છે
નેપાળ સાઈડના ઈમિગ્રેશનના પતરાના રૂમોમાં કામ કરતા 48 સિક્યોરિટી જવાનો પણ મૃત્યુ પામ્યા, કોઈ પતો નથી ત્યાં ઇમિગ્રેશનનું મકાન નથી
32 બસ અને 23 ટ્ર્ક સંપૂર્ણપણે તણાઈ ગયા છે ક્યાં ગયા કોઈ પતો નથી
તિબેટ ચીનની સરહદે ભારત આવવા અને કૈલાશ જવા માટે ઉભેલા 250 યાત્રિકોનો કોઈ પતો નથી તેમના જીવિત હોવાં અંગે ખુબ ઓછી આશા , અનેકના મોત થયાનું મનાય છે
તિમૂરેથી તિબેટ પહોંચવાનો 80 કિલોમીટરનો રસ્તો 100 ટકા ધોવાઈ ગયો છે આ રસ્તો કોઈ સ્થળ પર પહોંચે તેવી શકયતા જ નથી રાહાત બચાવ માટે જઈ શકે ટીમ નથી
ગયા વર્ષે અહીં આવી જ મોટી હોનારત સર્જાયેલ આ વર્ષે પણ મૃત્યુ અંક ઘણો મોટો રહેવાનો બાહ્ય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
