News of Thursday, 27th August 2026
નેપાળ રાહત કામગીરી દરમિયાન 63 ભારતીયોને બચાવાયા, MEA એ યાદી જાહેર કરી
આ ભારતીય નાગરિકો નેપાળમાં ત્રિશુલી-1 પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા અને પૂર દરમિયાન ત્યાં ફસાયા હતા.

નવી દિલ્હી : પૂર અને ભૂસ્ખલન વચ્ચે નેપાળમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વિદેશ મંત્રાલય (MEA) એ ત્રિશુલી-1 પ્રોજેક્ટમાં કામ કરતા 63 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવવાની જાણ કરી છે. MEA એ તમામ 63 ભારતીય નાગરિકોના નામની યાદી પણ જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ભારતીય નાગરિકો નેપાળમાં ત્રિશુલી-1 પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા અને પૂર દરમિયાન ત્યાં ફસાયા હતા.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
