<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

દિલ્‍હીમાં એક જ ગ્રાહક ૫ થી ૭ આઇફોન ખરીદવા આવ્‍યો

નવી દિલ્‍હી તા.૧૮: દિલ્‍હીના સાકેતમાં સિલેક્‍ટ સિટીવોક મોલમાં સવારે ૮ વાગ્‍યે વેચાણ શરૂ થાય તે પહેલાં જ ગ્રાહકોની લાંબી કતારો લાગી ગઈ. દરેક વ્‍યક્‍તિ શક્‍ય તેટલી વહેલી તકે નવો iPhone મેળવવા માંગતો હતો. પોતાના વારાની રાહ જોઈ રહેલા એક ગ્રાહકે કહ્યું, ...હું ૫ થી ૭ ફોન ખરીદવા માંગુ છું. મેં પહેલાથી જ iPhone 18 Pro Maxનો પ્રી-ઓર્ડર કરી લીધો છે અને હવે તેની ડિલિવરી મેળવવા માટે લાઇનમાં રાહ જોઈ રહ્યો છું.

(10:49 AM IST)