તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
બેંગલુરુમાં મેટ્રો ટ્રેનની સામે કૂદીને યુવકે આત્મહત્યા કરી: યલો લાઇન પરની સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ
બેંગલુરુના હુસ્કુર રોડ મેટ્રો સ્ટેશન પર ઘટના : મૃતકની ઓળખ મેળવવા તજવીજ :

બેંગલુરુઃ બેંગલુરુના હુસ્કુર રોડ મેટ્રો સ્ટેશન પર સોમવારે એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને કારણે યલો લાઇન પરની સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે અને સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી, એમ બેંગલુરુ મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
