<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

30 વર્ષ બાદ એવરેસ્ટ પરથી શહીદ જવાનનું પાર્થિવ વતન આવશે

1996માં બરફીલા તોફાનમાં ફસાયેલા લદ્દાખના દોર્જેનું પાર્થિવ 26 હજાર ફૂટની ઊંચાઈએ ગુફામાં મળી આવ્યું

માઉન્ટ એવરેસ્ટ પર 1996માં આવેલા ભયાનક બરફીલા તોફાન દરમિયાન લાપતા થયેલા લદ્દાખના જવાન દોર્જેનું પાર્થિવ લગભગ ત્રણ દાયકાઓ બાદ મળી આવ્યું છે. આશરે 26 હજાર ફૂટની ઊંચાઈએ આવેલી ગુફામાં તેમનો મૃતદેહ મળ્યા બાદ તેને વતન લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ તેમના પરિવાર સહિત સમગ્ર લદ્દાખમાં ભાવુક વાતાવરણ સર્જ્યું છે.

(12:49 PM IST)