News of Tuesday, 27th October 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ પર રોડ પર હુમલો કરનાર યુવકે સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં બાપુને પગે લાગી માફી માંગી : રાજકોટમાં જાહેરમાં થૂંકવા જેવી બાબતે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ દ્વારા યુવકને ઠપકો અપાતા ઉશ્કેરાયેલા યુવકે હાથ ઉપાડીને પછાડી દીધાની ઘટના બાદ, સામાજિક આગેવાનોની હાજરીમાં આરોપી યુવકે રૂબરૂ ઉપસ્થિત રહી બાપુના ચરણોમાં નમીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી લીધી હતી.: જુઓ વિડિઓ

અકિલા ન્યૂઝ : રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ પર રોડ પર હુમલો કરનાર યુવકે સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં બાપુને પગે લાગી માફી માંગી : રાજકોટમાં જાહેરમાં થૂંકવા જેવી બાબતે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ દ્વારા યુવકને ઠપકો અપાતા ઉશ્કેરાયેલા યુવકે હાથ ઉપાડીને પછાડી દીધાની ઘટના બાદ, સામાજિક આગેવાનોની હાજરીમાં આરોપી યુવકે રૂબરૂ ઉપસ્થિત રહી બાપુના ચરણોમાં નમીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી લીધી હતી.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
