<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

અમિતભાઇ શાહનું ઉપલેટાના રવિ માકડીયા દ્વારા સ્‍વાગત

 

 

ઉપલેટા : કેન્‍દ્રીય  ગળહ મંત્રી અમિતભાઈ શાહનું રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરી જિલ્લા ભાજપના સંગઠન અંગે ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્‍યું હતુ. (અહેવાલ : જગદીશ રાઠોડ,   તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)

 

(1:29 PM IST)