હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
બનાસ બોલે મોદી-મોદી, કિસાન બોલે મોદી-મોદીઃ શંકરભાઈ ચૌધરી

ડીસાઃ બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આખું બનાસકાંઠા અને ખેડૂત વર્ગ વડાપ્રધાન મોદીના સમર્થનમાં બનાસ બોલે મોદી-મોદી, કિસાન બોલે મોદી-મોદી નારા લગાવી રહ્યો છે. શંકર ચૌધરીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાનના આગમનથી બનાસકાંઠામાં દિવાળી પહેલાં જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
