<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

ગુગલ પર કસ્ટમર કેરનો નંબર શોધતા પહેલાં સાવધાન: ઓનલાઈન સર્ચ બને છે આર્થિક બરબાદીનું કારણ, નિવૃત્ત આર્મી ઓફિસરે ગુમાવ્યા ૧૨ લાખ રૂપિયા

સ્કેમર્સે સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO) દ્વારા ગુગલ ટોપ રેન્કિંગમાં ગોઠવ્યા નકલી નંબર્સ; ૧૦ રૂપિયાની ઓનલાઈન ફી ચૂકવવા જતાં આખો ફોન થઈ ગયો હેક

(12:58 AM IST)