<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય હોદ્દેદારો અને અન્ય જવાબદારીઓની નવી નિયુક્તિઓ : રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશીએ કરી જાહેરાત : જુઓ સંપૂર્ણ સૂચિ

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ નીતિ, મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગના પ્રભારીઓની યાદી થઈ પ્રસિદ્ધ : દેશના વિવિધ રાજ્યોના યુવા ચહેરાઓને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારીઓ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેન્દ્રીય કાર્યાલય, દીનદયાલ ઉપાધ્યાય માર્ગ, નવી દિલ્હી ખાતેથી તા. ૨૦-૧૦-૨૦૨૬ ના રોજ એક સત્તાવાર પ્રેસ યાદી જારી કરવામાં આવી છે. ભાજપ યુવા મોચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોશીના જાહેર કર્યા અનુસાર ભાજપ યુવા મોચાના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ પર નવા પદાધિકારીઓની નિયુક્તિઓ કરવામાં આવી છે. આ તમામ નિયુક્તિઓ તત્કાલ અસરથી લાગુ કરવામાં આવી છે.
જાહેર કરાયેલી યાદી અનુસાર વિવિધ પદો પર નિમણૂક પામેલાની વિગતો નીચે મુજબ છે:

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ:
૧. સુશ્રી શગુન પરિહાર, ધારાસભ્ય (જમ્મુ અને કાશ્મીર)
૨. નિખિલ મણિ તિવારી (ઉત્તર પ્રદેશ)
૩. અરવિન્દ દમાની (નાગાલેન્ડ)
૪. શ્રિમતી માલોથ કોમલી નાયક (તેલંગાણા)
૫. રાજ રાજેન્દ્ર સિંહ (બિહાર)
૬. સૌમેન કરફા, ધારાસભ્ય (પશ્ચિમ બંગાળ)
૭. ભૂપેન્દ્ર નાગ (છત્તીસગઢ)
8.
રાષ્ટ્રીય મહામંત્રી:
૧. સુશ્રી અર્પિતા અપરાજિતા બડજેના (ઓડિશા)
૨. હર્ષ વર્ધન સિંહ (ઉત્તર પ્રદેશ)
૩. મિત્ત વામશી કૃષ્ણા (આંધ્ર પ્રદેશ)

રાષ્ટ્રીય મંત્રી:
૧. બિસ્વજીત ખૌન્ડ (અસમ)
૨. આશીષ ઝાલા (મધ્ય પ્રદેશ)
૩. સુશ્રી સયાલી રઘુનાથ કુલકર્ણી (મહારાષ્ટ્ર)
૪. હિમાંશુ શર્મા (રાજસ્થાન)
૫. સરદાર અરમાનજોત બરાર (પંજાબ)
૬. અમન યાદવ (ઝારખંડ)
૭. રાહુલ ઝા (બિહાર)

રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સહ-કોષાધ્યક્ષ:
 * કોષાધ્યક્ષ: વિનીત વત્સ ત્યાગી (ઉત્તર પ્રદેશ)
 * સહ-કોષાધ્યક્ષ: દેવવ્રત સિંહ રાજાવત (રાજસ્થાન)

રાષ્ટ્રીય કાર્યાલય અને પ્રભારીઓ:
 * કાર્યાલય પ્રભારી: ધ્રુવ પંડિત (ગુજરાત)
 * કાર્યાલય સહ-પ્રભારી: મોહિત સોની (દિલ્હી)
 * નીતિ એવં શોધ પ્રભારી: સુશ્રી અખિલા બંદમ (તેલંગાણા)
 * નીતિ એવં શોધ સહ-પ્રભારી: રંગમ ત્રિવેદી (ગુજરાત), કમલ મદીશેટ્ટી (તેલંગાણા) અને ડૉ. રમા બલ્હારા (હરિયાણા)

મીડિયા અને સોશિયલ મીડિયા ટીમ:
 * મીડિયા પ્રભારી: હિમાંશુ યાદવ (બિહાર)
 * મીડિયા સહ-પ્રભારી: શિવાની સિંહ (દિલ્હી), અતુલ ઠાકુર (હિમાચલ પ્રદેશ) અને વિશુ બસોયા (દિલ્હી)
 * સોશિયલ મીડિયા પ્રભારી: સુશ્રી અપૂર્વા સિંહ (દિલ્હી)
 * સોશિયલ મીડિયા સહ-પ્રભારી: માનવેન્દ્ર ચૌહાણ (બિહાર)

આ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ભાજપના મોરચા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(8:22 PM IST)