News of Monday, 3rd August 2026
ત્રણ પેઢીનો સંગમ..!

ત્રણ પેઢીનો સંગમ..!
‘અકિલા'માં ફોટોગ્રાફર ત્રણ પેઢીથી સાથે સંકળાયેલા છે અને ત્રણેય હજુ સાથે સક્રિય છે... આ જાણીને મુખ્યમંત્રીને સુખદ આશ્ચર્ય થયું હતું. તસ્વીરમાં ‘અકિલા' વેબએડિશનના એડિટર શ્રી નિમિષ ગણાત્રા સાથે ફોટોગ્રાફરની ત્રણ પેઢી અશોકભાઇ બગથરિયા, સંદીપ બગથરિયા, અભિજિત બગથરિયા નજરે પડે છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
