તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મસ્જિદના કેટલાક હિસ્સાને તોડવાને લઈને વિવાદ સર્જાયો: કાર્યવાહીનો વિરોધ
કાર્યવાહી પહેલાં મસ્જિદની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા: મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદનો હિસ્સો તોડવાની કાર્યવાહીનો વિરોધ કરાયો

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મસ્જિદના કેટલાક હિસ્સાને તોડવાને લઈને વિવાદ સર્જાયો છે. પ્રશાસન દ્વારા મસ્જિદના 11 ફૂટના હિસ્સા સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કાર્યવાહી પહેલાં મસ્જિદની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદનો હિસ્સો તોડવાની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સ્થળ પર જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
