તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 16th October 2026
ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ'નો પ્રારંભ કર્યો
પસંદગીના એપ્લાયન્સિસ ઉપર ૩પ ટકા સુધીની છુટઃ રૂા. ૪પ૦૦૦ કેશબેક

રાજકોટ, તા. ૧૬ : ટાટા ગ્રૂપનું ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમા શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ પર તેના એન્યુઅલ ફેસ્ટિવ કેમ્પેઇન સાથે ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ લઇને પરત ફર્યું છે. ગ્રાહકો પસંદગીના એપ્લાયન્સિસ ઉપર ૩૫ ટકા સુધીની છૂટ, બેન્ક અને NBFC ઑફર્સ દ્વારા રૂા.૪૫,૦૦૦ સુધી કૅશબેર્કં અને રૂા.૨૦,૦૦ર્૦ં સુધીના એક્સચેન્જ બોનસનો લાભ ઉઠાવી શકે સમગ્ર ક્રોમા સ્ટોર ખાતે ઉપલબ્ધ આ કેમ્પેઇન ગ્રાહકોને તેમની મોટાભાગની તહેવારોની ખરીદી યાદગાર બનાવવા માટે પ્રોડક્ટ-સ્પેસિફિક ડિસ્કાઉન્ટ, EMI ઓપ્શન, એક્સચેન્જ બેનિફિટ્સ અને એડિશનલ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે.
આ ઑફર્સ લાગુ પડતાં નિયમો અને શરતોને આધીન ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૬ સુધી માન્ય છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
