<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

બેંક કામદારોનું ડીએ ૩.પ૦ ટકા વધીને થયું ૩૧.૩૩ ટકા : નવેમ્‍બરથી અમલ

નવી દિલ્‍હી : શ્રમ બ્‍યુરો દ્વારા ગ્રાહક ભાવાંક જાહેરઃ જુલાઇ ૧પ૩.ર, ઓગષ્‍ટ ૧પ૪.૪ અને સપ્‍ટેમ્‍બર ૧પપ.પ : એવરેજ ૧પ૪.૩૬ હાલ ર૭.૮૩ ટકા ડીએ મળે છે તે વધીને ૩૧.૩૩ ટકા થશેઃ નવેમ્‍બરથી અમલઃ કુલ પ૭ સ્‍લેબ વધ્‍યા તે કહી શકાયઃ બેંક કામદારોનુ઼ ડીએ દર ૩ મહિને ભાવાંકના આધારે નક્કી થતું હોય છે.

(11:35 AM IST)