<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

સ્‍વ.ભાવનાબેનના દિવ્‍યઆત્‍માને ભાવવંદના....સાંત્‍વના અનરાધાર

રાજકોટઃ અકિલા-ગણાત્રા-નાગ્રેચા પરિવારના ભાવનાબેન દિપકભાઈ નાગ્રેચાનું દુઃખદ નિધન થયું છે. સદ્‌ગતની પ્રાર્થનાસભામાં પરિવારને સાંત્‍વના આપવા રાજકીય, સામાજીક વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. સુરેશભાઈ ગણાત્રા (જલારામ જ્‍યોત) અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલાના એક્‍ઝીક્‍યુટીવ એડીટર અને વેબએડીસનના એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા તેમજ શ્રી દિપકભાઈ નાગ્રેચા, શ્રી લલીતભાઈ સવજીયાણી, શ્રી હર્ષદભાઈ ખખ્‍ખર, શ્રી અપૂર્વભાઈ ગણાત્રા, શ્રી હિતેષભાઈ ચગ, મિનલબેન સુરેશભાઈ ગણાત્રા, સ્‍મિતાબેન સુનિલભાઈ રાયચુરા, ભારતિબેન લલીતભાઈ સવજીયાણી, શ્રીમતિ કિરણબેન નિમીષભાઈ ગણાત્રા તેમજ ગણાત્રા અને નાગ્રેચા પરિવારજનોને સાંત્‍વના આપી હતી. તે વેળાની તસ્‍વીરોમાં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, વજુભાઈ વાળા, રમેશભાઈ રૂપાપરા, નરેન્‍દ્રબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી), શાસ્‍ત્રી કૌશીકભાઈ, શ્રી શિંગાળા, હબીબભાઈ કટારીયા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, વોર્ડ નં.૭ના ભાજપના ઉમેદવાર નેહલભાઈ શુક્‍લ, કુમાર ગાંધી, ધારાશાસ્‍ત્રી અનિલભાઈ દેસાઈ, હરીસીંઘ સુચારીયા, ડો.પ્રકાશ મોઢા, રાકેશભાઈ પોપટ, ડો.અમિત હપાણી, ડો.વેકરીયા, ડો.અલ્‍પેશ મોરઝરીયા વિ.નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(1:46 PM IST)