<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૯

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

જે વ્‍યકિત સ્‍વયંમાં સ્‍થિત થઇ જાય છે, તે બાહય જગતની હજારો વસ્‍તુઓ પ્રત્‍યે ઉદાસ થઇ જાય છે. લોકોને તે વ્‍યકિતના અંતરનું સિંહાસન દેખાતું નથી. તેમને તો એટલું જ દેખાય ો કે તે વ્‍યકિત અંતરનું સિંહાસન દેખાતું નથી. તેમને તો એટલું જ દેખાય છે કે તે વ્‍યકિત વિરસ થઇ ગઇ. હવે તેને કોઇ વાતમાં રસ નથી. હવે તે ઉદાસીન થઇ ગઇ છે.

પરંતુ વાસ્‍તવમાં કંઇક જુદી જ સૅભવી છે, બાહય જગતમાં તેણે જે કંઇ છોડયું છે,  તે ગોૈણ છે. અંતરાં તેણે જે મેળવ્‍યું છે, તે શ્રેષ્‍ઠ છે.

ઉદાસીનનો વિધાયક અર્થ છે-સ્‍વયંના પરમ રસમાં લીન થઇ જવું

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:58 AM IST)