<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૪૯

    આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

કયારેક કયારેક એવું પણ બને છે - શાષાોને સાંભળતાં સાંભળતાં, સાધુ-સંતોનો સત્‍સંગ કરતાં કરતાં; તમે પણ માનવા લાગો છો કે - સંસારમાં કોઈ સાર નથી, ભોગનો કોઈ અર્થ નથી. પરંતુ તમારામાં આ ભાવ ઉપરછલ્લો હોય છે; અંતરમાં એવો કંઈ જ અનુભવ થયો નથી. માટે તમે બાહ્ય સંસારને છોડીને જંગલમાં ભાગી જાઓ છો, ગુફામાં બેસી જાઓ છો. પરંતુ વિચારો છો તો સંસાર બાબત જ. હાથમાં માળા લઈ જાપ કરો છો, પરંતુ અંતરમાં તો ધનનો જાપ ચાલતો રહે છે. જે વ્‍યક્‍તિ આ રીતે બાહ્ય કંઈક અને અંતરમાં કંઈક હોય છે, તે રુગ્‍ણ છે, પૂર્ણતઃ રુગ્‍ણ! તે વ્‍યક્‍તિ વિક્ષિપ્ત છે, કારણ કે તે ખંડિત છે. અખંડમાં છે સ્‍વાસ્‍થ્‍ય, ખંડમાં છે વિક્ષિપ્તતા!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:04 AM IST)