તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૫૨

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
હું તમને ફરીથી કહેવા માગું છું - પરમાત્માના દ્વારે ભિખારીની જેમ નહીં જતા. ભિખારીનો અર્થ છેラઅહંકારીની જેમ નહીં જતા. અહંકાર યાચક છે. અહંકાર પાસે યાચના સિવાય બીજું છે શું? અહંકારની યાચના છે ધન આપો, પદ આપો, પ્રતિષ્ઠા આપો... સર્વ કંઈ વધુ મળે, હજુ વધુ મળે. કહેવાતા સંતોએ તમને એ વાત કરી છેラવાસના છોડી દો. અષ્ટાવક્રનું વક્તવ્ય પરિપૂર્ણ છે તેઓ કહે છે છોડી જ દો. સંસાર અને મોક્ષ એવા ભેદ ન કરો. આકાંક્ષા તો આખરે આકાંક્ષા છે. શાની છે, તેનાથી ભેદ નથી પડતો. તમે ધન ઇચ્છો છો, પદ ઇચ્છો છો કે ધ્યાન; કોઈ ફર્ક નથી પડતો. માગો છો એટલે ભિખારી બન્યા. માગો નહીં, માગણી જ છોડી દો.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
