તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
આ વાત હું તમને ભારપૂર્વક કહેવા માગું છું આ ક્ષણમાં જ છે સુખ! અને જો તમે સુખ આવતી ક્ષણે મળશે તેવું વિચારતા હો, તો તમે ધનલોલુપ છો. હું તમને એમ નથી કહેતો કે માત્ર ધનવાન જ પાગલ છે. જે એમ વિચારે છે કે સ્વર્ગમાં સુખ મળશે, તે પણ તેટલો જ પાગલ છે. સુખ કાં તો ‘હમણા' અથવા કયારેય નહી. તમે ધન ભેગુ કરો છો, અને જીવનને ગુમાવી દો છો. તમે વ્યર્થને એકઠું કરી લો છો, અને આત્માને વેચી નાંખો છો. હવે આવુ કરનારને પાગલ નહીં તો બીજું શું કહેવાય?
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
