<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૭

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

જીવનમાં અમુક મહત્‍વપૂર્ણ વસ્‍તુઓ છે. જે પૈસા દ્વારા ખરીદી નથી શકાતી. વાસ્‍તવિકતા તો એ છે કે

સત્‍ય તો એ છે કે જે પણ કંઇ મહત્‍વપૂર્ણ છે. તે કયારેય પૈસાથી ખરીદી નથી શકાતું:

ન પ્રેમ

ન પ્રાર્થના,

ન પરમાત્‍મા!

જીવનમાં જે કંઇ ક્ષુદ્ર છે અને વ્‍યર્થ છે તે જ પૈસા દ્વારા ખરીદી શકાય છે પૈસો પોતે જ ક્ષુદ્ર છે. ક્ષુદ્રથી ક્ષુદ્ર જ ખરીદી શકાય.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:19 AM IST)