<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭૪

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ  ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

પહેલા તમે ધન ઇચ્‍છતા હતા, હવે તમે ધર્મ ઇચ્‍છો તો. પહેલા તમે પદ ઇચ્‍છતા હતા,  હવે તમે પરમાત્‍મા ઇચ્‍છો છો. પહેલા તમે સુખ ઇચ્‍છતા હતા, હવે તેમ સ્‍વર્ગ ઇચ્‍છો છો. અત્‍યાર સુધી તમે વાસનાઓ પાછળ ભાગતા હતા.. હવે તમે એક નવી વાસના ઊભી કરી છે- વાસનારહિત થવાની વાસના. તમે મૂળ વાત જ ચૂકી ગયા.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:55 AM IST)