<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૮

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

અહંકારની સ્‍વાભાવિક આકાંક્ષા હોય છે- ગામ, નગર, સમાજ સન્‍માન કરે. લોકો કહે- જુઓ કેવો સુપુત્ર જનમ્‍યો!

અંહકારની આકાંક્ષાથી આヘર્યભાવ મરી જાય છે. સફળ થવું હોય તો આヘર્યભાવ રાખવો નહીં પાલવે. જેમનામાં આヘર્યભાવ હોય તેઓ અસફળ થવાના જ!

સફળ લોકોના અંતરનું કાવ્‍ય નષ્‍ટ થઇ જાય છે. અંતરમાં રહેવું કુતૂહલ મરી જાય છે. તેમના અંતરમાં તે જે તરંગામિત રહસ્‍ય અનુભવાની ક્ષમતા છે તે જડ થઇ જાય છે. તેઓ પાષાણ જેવા થઇ જાય છે, તેમના જીવનની રસધાર સુકાઇ જાય છે. તેઓ એક મરૂભુમિ બની જાય છે. હું તમને કહું છું: અસફળ રહો તો તેનો વાંધો નહીં, પરંતુ આヘર્યભાવને મરવા નહીં દેતા. આヘર્ય છે પરમાત્‍મા સુધી  પહોંચવાનું દ્વાર! (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(1:25 PM IST)