<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૫

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

અષ્‍ટાવક્રની સંપૂર્ણ પ્રક્રિયા અને મારો પૂર્ણ ઉપદેશ એ જ છે કે- તમે પહેલા તે પર દ્વારને ખોલી લો તમે પર રસને ચાખી લો.ક્ષુદ્ર રસ આપોઆપ છૂટી જશે.

વ્‍યર્થ આપોઆપ છૂટી જ જાય છે, જયારે સાર્થકની સુગંધ મળવા લાગે છે. જેને પર સંપદા પ્રાપ્‍ત થાય,

તે પછી સામાન્‍ય સંપદાની ખેવના શા માટે કરે? તે સ્‍થિતિમાં ત્‍યાગનો એક અનોખો આનંદ હોય છે. ત્‍યારે ત્‍યાગમાં એક સહજતા હોય છે. ત્‍યારે ત્‍યાગ એક સહજતા હોય છે. ત્‍યારે ત્‍યાગ સંભવે છે, કરવો નથી પડતો.  જે ત્‍યાગ કરવો પડે, તે કૃત્રિમ છેઃ તેનાથી અહંકાર નિમિત્ત થાય છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:05 AM IST)