તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૫૮

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬
તમે મારી પાસે ત્યારે જ આવજો - જ્યારે તમારા જીવનમાં બધું યથાયોગ્ય હોય, બરાબર હોય અને છતાં તમને લાગે કે કંઈ જ યોગ્ય નથી, બરાબર નથી. ધન છે, પદ છે, પ્રતિષ્ઠા છે... છતાં હાથમાં તો માત્ર ધૂળ છે. સફળતા મળી પરંતુ જીવન પુલકિત ન થયું. જીવનમાં એક ફૂલ પણ ન ખીલ્યું; જીવનમાં એક ગીત પણ ન જન્મ્યું. બાહ્ય જગતમાં સર્વ કંઈ લીલુંછમ હોય પરંતુ અંતરમાં તો વેરાન રણ હોય.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
