<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ વિજયાદશમીની ઉજવણી કરી

દેશભરમાં અસત્‍ય પર સત્‍ય, અંધકાર પર પ્રકાશ અને અનિષ્ટ પર ઈષ્ટના વિજયના પર્વ વિજયાદશમીની ભક્‍તિભાવ અને ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દિલ્‍હીના દ્વારકા ખાતે યોજાયેલી વિજયાદશમીની ઉજવણીમાં ભાગ લઈ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાની આરતી ઉતારી હતી. જ્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઇન્‍દ્રપ્રસ્‍થ રામલીલા મેદાનમાં યોજાયેલી ઉજવણીમાં ભાગ લઈ લોકોને વિજયાદશમીની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(10:13 AM IST)