<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ટ્રમ્‍પના નિવેદન બાદ સોના -ચાંદી માર્કેટમાં ભૂકંપ : એક ઝાટકે રૂા. ૭૩૫૫ સુધીનો કડાકો બોલી ગયો

 

નવી દિલ્‍હી : ઇરાન યુધ્‍ધ અંગે ટ્રમ્‍પના નિવેદન બાદ સોના - ચાંદી માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે અને મોટા પાયે કડાકો બોલી ગયો છે : વિશ્વ બજારથી લઇને ઘર આંગણાની બજારોમાં ભાવો તૂટયા છે : સોનામાં ૨% તો ચાંદીમાં ૨.૫૦%નો કડાકો બોલી ગયો છે : એમસીએકસ પર ઓગષ્‍ટ ડિલીવરી વાળુ સોનુ રૂા. ૨૨૯૧ તૂટીને રૂા. ૧,૪૩,૧૦૧ થઇ ગયું છે : જ્‍યારે ચાંદી રૂા. ૭૩૫૫ ઘટીને રૂા. ૨,૨૩,૫૦૨ ઉપર આવી ગઇ છે. ક્રૂડનો ભાવ ૫.૬૧% ઘટીને ૭૮ ડોલર પ્રતિ બેલર થઇ ગયો છે

(3:32 PM IST)