તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
કોંગોમાં ઈબોલા વાઈરસનો એટેકઃ ૨૪ કલાકમાં ૫૦ના મોત
૨૦ દિવસે કેસોની સંખ્યા વિજળીક ઝડપે બમણી થઇ રહી છે

કોંગોઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેને પગલે સંયુક્ત રાષ્ટ્રના બે વરિષ્ઠ અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક ધોરણે રાહત પ્રયાસો વધારવા હાકલ કરી છે. કોંગોમાં આ રોગચાળો બચાવ કામગીરી કરતાં પણ વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.
અધિકારીઓએ આપેલા આંકડા મુજબ, કોંગોમાં માત્ર ૨૪ કલાકમાં ઇબોલાના કારણે ૫૦ લોકોના મોત થયા છે. અહીં દર ૨૦ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે, જે બચાવ ટુકડીઓની કામગીરી કરતાં ઘણી વધારે સ્પીડથી આગળ વધી રહી છે..
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
