તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર: પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા
ભારે વરસાદ અને પવનને કારણે લોકોને સાવચેતી રાખવા સૂચના

નવી દિલ્હી :હવામાન વિભાગે 4 નવેમ્બરે દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. એલર્ટમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામનો સમાવેશ થાય છે. ભારે વરસાદ અને પવનને કારણે લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
