તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
હિમાચલમાં પ્રવાસીઓનો ભારે ઘસારો

આ તસવીર હિમાચલ પ્રદેશના મંડીની છે. દિવાળી આવે તે પહેલા જ પ્રવાસીઓ મોટી સંખ્યામાં હિમાચલ પહોંચ્યા છે. અસર હિમાચલની દરેક ગલીઓમાં જોવા મળી રહી છે. ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બન્યા છે. દિવાળીના દિવસથી જ પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના જોવામાં આવી રહી છે. ભારતમાં હવે દરેક જગ્યાએ ફોમો (ફિયર ઓફ મિસિંગ આઉટ) સામાન્ય બન્યો છે. છે. હું રહી ન જવું તેવી ભાવના દરેક ગરબા ઈવેન્ટ, દરેક ટ્રેન્ડિંગ મૂવી-શો અને પ્રવાસન સ્થળોએ જોવા મળી રહી છે. મારે જવું છે એટલે હું જઈ રહ્યો છુંની જગ્યાએ બધા જઈ રહ્યા, બધા કરી રહ્યા છે, એટલે મારે કરવું જરૂરી બન્યું છે, હવે, જીવનનો ભાગ બન્યો છે
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
