તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
NDRFના 12મા બટાલિયન સંકુલના ઉદ્ઘાટનમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું - અરુણાચલ અને સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્ર કુદરતી આફતોની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ
આ સમગ્ર સંકુલની બધી ઇમારતો ભૂકંપ-પ્રતિરોધક ધોરણો અનુસાર બનાવવામાં આવી: આઠ રાજ્યોના SDRF માટે તાલીમ પણ અહીં યોજવામાં આવશે."

ઇટાનગરમાં NDRFના 12મા બટાલિયન સંકુલના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે કહ્યું, "આજે, NDRFની 12મી બટાલિયનનું ઔપચારિક ઉદ્ઘાટન અહીં થઈ રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે અરુણાચલ પ્રદેશ અને સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્ર કુદરતી આફતોની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. જ્યારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ગૃહમંત્રી હતા, ત્યારે તેમણે અરુણાચલમાં આ 12મી બટાલિયનનો શિલાન્યાસ કર્યો હતો, અને મને ખુશી છે કે તેઓ આજે તેના ઉદ્ઘાટન માટે અહીં હાજર છે. આ સમગ્ર સંકુલની બધી ઇમારતો ભૂકંપ-પ્રતિરોધક ધોરણો અનુસાર બનાવવામાં આવી છે. વધુમાં, આઠ રાજ્યોના SDRF માટે તાલીમ પણ અહીં યોજવામાં આવશે."
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
