<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જયપુરમાં સાંજે આરક્ષણની માંગણીને લઈને ભારે હોબાળો :હિંસક પ્રદર્શન: પથ્થરમારો : પોલીસે ટિયરગેસ સેલ છોડ્યા

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની બોલાચાલી અચાનક હિંસક ઝડપમાં ફેરવાઈ ગઈ: પ્રદર્શનકારીઓ દ્વારા પથરાવમાં કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી

(11:25 PM IST)