<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

શરણાગતમ્‌....પરમશક્‍તિના નિર્ણયનો શોકમય સ્‍વીકાર...

અકિલા, ગણાત્રા અને નાગ્રેચા પરિવાર દ્વારા વ્‍હાલસોયી દીકરીને અંતિમ વિદાયમાન

રાજકોટઃ પરમાત્‍મા, એ દિવ્‍યાત્‍માને પરમશાંતિ આપજો...અકિલા, ગણાત્રા અને નાગ્રેચા પરિવાર દ્વારા ભાવનાબેનને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તસ્‍વીરમાં પરિવારની વ્‍હાલસોપી દીકરીને વંદન કરતા પરિવારજનો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(11:07 AM IST)