મહત્વના સમાચારો

* શેરબજારમાં તેજી: સવારે સેન્સેક્સ ૩૦૦ પોઇન્ટ ઉછળી ૭૭૩૦૦ની નજીક જ્યારે નિફ્ટીમાં ૧૦૦ અંકનો વધારો જોવા મળ્યો
* અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની જહાજો પર નાકાબંધી લાગુ કરી, ઈરાની બંદરો પર પણ કડક દેખરેખ શરૂ, મધ્ય પૂર્વમાં સ્ફોટક સ્થિતિ ચરમસીમાએ, બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ પર હુમલા તેજ થયા, મિડલ ઈસ્ટમાં તણાવ વધુ ઉગ્ર બન્યો, ટ્રમ્પે ઈરાનને પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવાની ધમકી આપી, સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો
* ફિફા વર્લ્ડ કપ ચાહકો માટે આસામમાં રાત્રે ૩.૩૦ સુધી રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે, ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો
* આજે અત્યારે સવારે ભુપેન્દ્રભાઈના વડપણ હેઠળ ગુજરાત રાજ્ય કેબિનેટ અને નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમા કેન્દ્રીય મંત્રિમંડળની બેઠક, મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવાશે
* ઈરાનના હુમલામાં વધુ એક ભારતીયનું મોત, પરિવારને છેલ્લા મેસેજમાં હોર્મુઝ પાર કર્યાની કરી હતી જાણ
* ગંભીર સ્થિતિમાં રહેલા સોનમ વાંગચુકના બેમુદતી ઉપવાસ મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું, આ અર્જન્ટ મામલા અંગે સરકાર જવાબ આપે
* હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? સીએમના નિર્ણયથી ભારે કચવાટ, ટ્રસ્ટે કહ્યું, આ મંદિર તમારું નથી
* વાયદા વેપારમાં કડાકો : ચાંદીમાં ૨૭૦૦, સોનામાં બપોરે ૧૫૦૦ તૂટયા * અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે.. ઇરાન પર અમેરિકાના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલઘૂમ
* અમેરિકાની સતત ચોથા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું- આવતા અઠવાડિયે પાવર પ્લાન્ટ અને પુલને ટાર્ગેટ કરીશું, જો કરાર નહીં થાય તો કંઈ બચશે નહીં
* મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટા ખેલના એંધાણ: ત્રણેક દિગ્ગજ નેતાઓની ખાનગી બેઠકથી દોડધામ
* 'જેને ઈ-૨૦ પેટ્રોલ નથી જોઈતું તે વધુ પૈસા આપી ૧૦૦% શુદ્ધ પેટ્રોલ ખરીદે..નીતિન ગડકરીની સ્પષ્ટ વાત..









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
