<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

મહત્વના સમાચારો

* નરેન્દ્રભાઈ અત્યારે સવારે ૧૧ કલાકે કરશે 'મન કી બાત' કાર્યક્રમ, કાર્યક્રમની ૧૩૬મી કડી, દેશવાસીઓ સાથે સંવાદ 

* હવામાન વિભાગની ચેતવણી: આગામી કલાકોમાં ગુજરાતના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 

* રાતઆખી વરસાદના પગલે પાટણનો  મુખ્ય અંડર પાસ પાણીમાં ડૂબ્યો 

* રાજકોટમાં સવારથી તડકા મિશ્રીત વાતાવરણ * અમદાવાદના ધોળકામાં પાણીના પ્રવાહમાં તરતાં બે મૃતદેહો મળી આવ્યા 

* અમદાવાદના રામોલમાં વરસાદી પાણીમાં ડૂબી જતાં કિશોરનું મોત, અન્ય એકની હાલત ગંભીર 

*  પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના એંધાણ, ભારતનું ક્રૂડ બાસ્કેટ ૨૦ દિવસમાં ૫૨% મોંઘું થયું 

* ઉ. ગુજરાતના  બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ 

* ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ૫.૩૦ ઇંચ.

(9:46 AM IST)