<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

મહત્વના સમાચારો

* કોકરોચ જનતા પાર્ટીના સફળ આંદોલન બાદ સમાધાનના ભાગરૂપે લોકસભામાં આજે નવો અને આકરો પરીક્ષા સુધારા ખરડો રજૂ થઈ રહ્યો છે 

* અમદાવાદમાં સવારે ૬ થી ૯ વચ્ચે થલતેજ, સાયન્સ સીટી સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ પડી ગયો, અમદાવાદમાં ડીઇઓની જાહેરાત, વરસાદની સ્થિતિ જોઈ શાળામાં રજા આપવી 

* રાજ્યમાં આજે ક્યાંય રેડ એલર્ટ નથી, માત્ર સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ બનાસકાંઠા ગાંધીનગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ આપેલ છે 

* રોમાનિયાએ તેના દેશની હવાઈ સીમામાં ઘૂસી આવેલા રશિયન ડ્રોનને ત્રીજી વખત તોડી પાડ્યું છે.

(10:45 AM IST)