<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

મહત્વના સમાચારો

*કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મુરલી શ્રીશંકરે લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતી લીધો 

*વડોદરાની માંજલપુર અને અન્ય બાગીપુર, દતિયા  વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન શરૂ

*નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું 

*ઉ. ભારતમાં શ્રાવણનો પવિત્ર મહિનો એક મહિનો વહેલો શરૂ થતો હોઈ શ્રાવણના આજે પ્રથમ દિવસે દેવઘરના ઐતિહાસિક બાબા વૈદ્યનાથ તથા મનકામેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ.

(9:42 AM IST)