<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

મહત્વના સમાચારો ઉડતી નજરે

* લેહ અને લડાખમાં ૪.૧ રીક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો, અમિતભાઈ આજે લડાખના પ્રવાસે

 

* મ.પ્ર.ના ધારમાં શ્રમિકોથી ભરેલ પીક અપ વાન પલટી મારી ગઈ: ૧૨ મોત, ૧૩ને ઇજા

 

* દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર, ચાલતી મોટરકારમાં આગ લાગતા પાંચ જીવતા સળગી મર્યા

 

* બેંગલુરુમાં ભારે વરસાદ, હોસ્પિટલની દિવાલ તૂટી પડતા સાતના મોત

 

(9:25 AM IST)