તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
મહત્વના સમાચારો ઉડતી નજરે....

સાણંદમાં ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીનું સંબોધન, 'ભારત જે વિચારી લે છે તે કરી બતાવે છે', ચિપ ઉત્પાદનમાં દેશ રચશે ઇતિહાસ
તાપીમાં મીંઢોળા નદી ઉફાણે આવતાં વ્યારા-નાની ચીખલી રોડ પાણીમાં ગરકાવ, તંત્ર દ્વારા અનેક માર્ગો કરાયા બંધ
જૂનાગઢઃ માંગરોળમાં આકાશી આફત, સોસાયટીઓમાં ભરાયા ૫-૫ ફૂટ પાણી, અવરજવર માટે હોડીઓ ચલાવવી પડી, તંત્રના દાવા વચ્ચે નેતાઓ સામે જનતાનો આક્રોશ
રાજ્યના ૧૨૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, અમરેલીના રાજુલામાં સૌથી વધુ પોણા ચાર ઇંચ
ઓલપાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, માત્ર ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર, સ્ટેટ હાઇવે અને બજારો બન્યા નદી, પોસ્ટ ઓફિસ બેટમાં ફેરવાઈ
મોરબી: ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ
આગામી ૫ દિવસ ગુજરાત પર આકાશી આફત, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અપાયુ એલર્ટ, તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી
તાપી: વ્યારામાં ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે કોમર્સ કોલેજને જોડતા ગરનાળાનો ભાગ ધરાશાયી
અરવલ્લીઃ વાત્રક પુલ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદે ખોલી પાલિકાની કામગીરીની પોલ
જાફરાબાદ બંદરે દરિયો તોફાની બન્યો, ૧૦ ફૂટ સુધીના મોજાં ઉછળ્યા
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ, ૧૫ વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ, સચિન અને શેફાલી વર્માનો રેકોર્ડ તૂટયો
ભાવનગરના મહુવામાં ૩ ઇંચ વરસાદ
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
