<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સવારના મહત્વના સમાચારો

* જમ્મુ:સતત મુશળધાર વરસાદને કારણે અમરનાથ યાત્રા ફરી એક વખત સ્થગિત

* સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ , વિદ્યાર્થીઓ ઉપર બેફામ લાઠીચાર્જ અને નીટ મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં આજે પણ ભારે હોબાળો થવાની શક્યતા છે

* જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ

* ઉત્તર પ્રદેશ ભાજપ આજે રાજ્યની તમામ ૪૦૩ વિધાનસભા બેઠકો પર બૂથ સંમેલનોનું આયોજન કરી રહી છે

* સિક્કિમ ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૨૦ થયો છે, હજુ પણ ૫ લોકો ફસાયેલા 

* રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ

* ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તુલસીપુર સ્થિત દેવી પાટન મંદિરની ગૌશાળામાં ગૌસેવા કરી ગાયોને ગોળ ખવડાવ્યો

(9:36 AM IST)