તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ઇન્ડિગોની સાઉદી અરેબિયાના રિયાદ જતી 5 ફ્લાઈટ રદ: એર ઈન્ડિયાએ 10 ઓક્ટોબર સુધી સ્થગિત કરી ફ્લાઈટ
હુથી બળવાખોરોએ આજે સાઉદી અરેબિયાના રિયાદ અને અભામાં એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા

હુથી બળવાખોરોએ આજે સાઉદી અરેબિયાના રિયાદ અને અભામાં એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતો.આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને 36 ઘાયલ થયા હતા. જેને ધ્યાને લઈને ઇન્ડિગોએ રિયાદ જતી પાંચ ફ્લાઇટ રદ કરી છે, જ્યારે એર ઇન્ડિયાએ 10 ઓક્ટોબર સુધી રિયાદ જતી ફ્લાઇટ્સ સ્થગિત કરી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
