<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

તમિલનાડુમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સરકાર રચવાનો મામલો ગૂંચવાયો: TVK કાનૂની લડતની તૈયારીમાં

સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી TVK પાસે 6 ધારાસભ્યોની ઘટ :કોંગ્રેસના સમર્થન સાથે વિજયની પાર્ટી TVK પાસે 112 ધારાસભ્યોનું સંખ્યાબળ:સરકાર બનાવવા માટે તેમણે 118 સભ્યોના સમર્થન પત્રો રજૂ કરવાના હોવાથી મોટો પડકાર

તમિલનાડુમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સરકાર રચવાનો મામલો ગૂંચવાયો છે, જેમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી TVK પાસે 6 ધારાસભ્યોની ઘટ છે. કોંગ્રેસના સમર્થન સાથે વિજયની પાર્ટી TVK પાસે 112 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, પરંતુ સરકાર બનાવવા માટે તેમણે 118 સભ્યોના સમર્થન પત્રો રજૂ કરવાના હોવાથી મોટો પડકાર ઉભો થયો છે. બીજી તરફ, જો DMK અને AIADMK ગઠબંધન કરીને સરકાર બનાવવાનો પ્રયાસ કરશે, તો TVKના 108 ધારાસભ્યો સામૂહિક રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જે સ્થિતિમાં TVK હવે કાનૂની લડત માટે અદાલતના દ્વાર ખખડાવવાની તૈયારી કરી રહ્યું છે.

(1:49 PM IST)