તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવાઈ
ચિરબાસા હેલિપેડ નજીક કાટમાળ અને પથ્થરોના કારણે કેદારનાથ ટ્રેકિંગ રૂટ બંધ થઈ ગયો

ઉત્તરાખંડ: રવિવારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ચિરબાસા હેલિપેડ નજીક કાટમાળ અને પથ્થરોના કારણે કેદારનાથ ટ્રેકિંગ રૂટ બંધ થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે સતત વરસાદ અને માર્ગ પર પડતા પથ્થરોના કારણે રસ્તો સાફ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
