તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
મોડી રાત્રે નરેન્દ્રભાઈએ તેમના એક્સ - ટ્વીટર હેન્ડલ ઉપર નીટ પરીક્ષા કૌભાંડ અંગે લેવાઈ રહેલા પગલાઓની મહત્વની જાહેરાત કરી: વિરલ ઘટના અંગે ભારે ચર્ચા
આટલા મોડેથી નરેન્દ્રભાઈએ કોઈ જાહેરાત કરી હોય તેવી આ વિરલ ઘટના અંગે ભારે ચર્ચા થઈ રહી છે

નવી દિલ્હી: જાણીતા પત્રકાર અને રાજકીય તથા વિદેશ બાબતોનું ૩૦ વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ રિપોર્ટિંગ કરી રહેલા ઉમાશંકર સિંઘે મોડી રાત્રે ટ્વિટ કરીને લખ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓના દેખાવોના પગલે ભારે દબાણમાં આવ્યા છે અને મધરાત્રે પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર વિડિયો પ્રસારિત કરી આવતીકાલની કેબિનેટમાં પેપર લીક વિરુદ્ધ આકરી કાર્યવાહી થઈ રહ્યાનો મુદ્દો જાહેર કર્યો છે.
આટલા મોડેથી નરેન્દ્રભાઈએ કોઈ જાહેરાત કરી હોય તેવી આ વિરલ ઘટના અંગે ભારે ચર્ચા થઈ રહી છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
