તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
લેબનોન એરપોર્ટના સ્ક્રીન હેક થયાઃ નસરાલ્લાહ અને હિઝબુલ્લાહને ખુલ્લી ચેતવણીઃ દેશને યુદ્ધમાં ન હોમો

લેબનોનના રફિક હરીરી એરપોર્ટ પર લાગેલી ડિજિટલ સ્ક્રીનો હેક કરીને હિઝબુલ્લાહ વિરુદ્ધ ઉગ્ર સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સંદેશામાં સ્પષ્ટ જણાવાયું હતું કે એરપોર્ટ કોઈના બાપની જાગીર નથી અને હિઝબુલ્લાહ પોતાના હથિયારોની હેરફેર માટે આ જનસુવિધાનો ઉપયોગ કરવાનું બંધ કરે. લેબનોનના નાગરિકો વતી અપાયેલી આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે જો હસન નસરાલ્લાહ લેબનોનને યુદ્ધમાં ધકેલશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
