હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 30th September 2026
ડાબેરી પક્ષો 2 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રેલી કરશે
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) પદેથી દૂર કરવા અને મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાની માંગ

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે વિપક્ષી ગઠબંધને ચૂંટણી પંચની મનમાની વિરુદ્ધ કાર્યક્રમો આપવા એલાન કર્યું છે આ દરમિયાન પશ્ચિમ બંગાળ એકમના સચિવ મોહમ્મદ સલીમે બુધવારે જણાવ્યું હતું કે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) (CPI-M) 2 ઓક્ટોબરે અહીં વિરોધ રેલીનું આયોજન કરશે, જેમાં જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) પદેથી દૂર કરવા અને મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવશે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
