News of Friday, 1st May 2026
મધુબેન ચીમનભાઇ શૂકલ અનંતની યાત્રાએઃ ભારે હૈયે અંતિમ વિદાય અપાઇ
રાજકીય, સામાજીક શૈક્ષણિક અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ભાવભીની અંજલી અર્પણ કરી શૂકલ પરિવારને સાંત્વના આપી

રાજકોટઃ મધુબેન ચીમનભાઇ શૂકલએ ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. ગત સાંજે કશ્યપભાઇ શૂકલના નિવાસસ્થાનેથી નિકળેલ સ્મશાનયાત્રામાં રાજકીય, સામાજીક, શૈક્ષણીક અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ સદગત મધુબેનને શ્રધ્ધાજંલી અર્પણ કરી અને પરિવારને સાંત્વના આપી હતી. પૂજ્ય મધુબેન ચીમનભાઈ શુક્લને અંજલી આપવા માટે ઉપસ્થિત રહેલ અગ્રણીઓ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને મધુબેન સાથે પાંચ દાયકા નો આત્મીયતા પૂર્ણ નાતો ધરાવતા શ્રી વજુભાઈ વાળા, પારિવારિક જ્ઞાતો ધરાવતા ભારતીય મઝદૂર સંઘના મોભી શ્રી હસુભાઈ દવે, ધારાસભ્યો સર્વશ્રી રમેશભાઈ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખશ્રી માધવ દવે, પૂર્વ પ્રધાન શ્રી ગોવિદભાઈ પટેલ, ઉમેશભાઈ રાજ્યગુરુ પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ રૂપાપરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી કમલેશ જોષીપુરા, ભાજપના અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ જામનગરના ભાજપના પ્રભારી શ્રી ધનસુખભાઈ ભંડેરી ભાવનગરના પ્રભારી શ્રી કમલેશભાઈ મીરાણી પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ , પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા જયમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક, પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ,સંઘના વરિષ્ઠ અગ્રણી શ્રી પ્રવીણભાઈ ધોળકિયા, તથા શ્રી અરૂણભાઇ શુક્લ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી કલ્પકભાઈ ત્રિવેદી, કાઉન્સિલ ઓફ ગુજરાતના વરિષ્ઠ સભ્ય શ્રી દિલીપભાઈ પટેલ, વરિષ્ઠ ધારાશાષી પૂર્વ જિલ્લા સરકારી વકીલ શ્રી અનિલભાઈ દેસાઈ અને ગીરીશભાઈ ભટ્ટ, અંશ ભારદ્વાજ, ન્યુરોસર્જન શ્રી પ્રકાશભાઈ મોઢા, વિજય બેંક ના ચેરમેન શ્રી નિકુંજભાઈ ધોળકિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયા , પૂર્વ ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ કોટક , શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી વિક્રમભાઈ પુજારા કિરીટભાઈ પાઠક નરેન્દ્રસિહ ઠાકુર, ભાજપ અગ્રણી વિરેન્દ્રસિહ ઝાલા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી જાડેજા, પૂર્વ સિન્ડિકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી, રેલવે યુનિયનના શ્રી મહેતા, માવજીભાઈ ડોડીયા અશોકભાઈ ડાંગર કલ્પક ભાઈ મણિયાર મહેશભાઈ ચૌહાણ, ડો રશ્મિકાંત ઉપાધ્યાય, બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દર્શિત જાની, બ્રહ્મ સમાજના અગ્રણીઓ સર્વશ્રી જનાર્દનભાઈ આચાર્ય કમલેશભાઈ જોશી નલીનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
જૈન સમાજના અગ્રણીઓ સર્વશ્રી સુનિલભાઈ કોઠારી, જીતુભાઈ દેસાઈ, વરિષ્ઠ અગ્રણી શ્રી નીતિનભાઈ નથવાણી , ડોક્ટર ભરતભાઈ પારેખ વકીલ મહેશ ત્રિવેદી, બકુલભાઈ નથવાણી ગીરીશભાઈ મહેતા જીતેન્દ્રભાઈ જાની પિયુષભાઈ વણઝારા પ્રિન્સિપાલ શ્રી વીવીપી એન્જીનીયરીંગ કોલેજ, યુસુફ જાણેજા, દિનેશભાઇ પાઠક, ચેરમેન રાજકોટ નાગરીક બેન્ક, પૂર્વ નલિનભાઈ વસા, ચેરમેન રાજકોટ નાગરિક બેન્ક પૂર્વ શૈલેષભાઇ ઠાકર ચેરમેન રાજકોટ નાગરિક બેન્ક, કેતનભાઇ વસા , નીતિનભાઈ રાયચુરા , (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન), અજયસિંહ જાડેજા (કુલસચિવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), રાજુભાઈ ધ્રુવ(પ્રવક્તા), પ્રો. નિકેશભાઈ શાહ, પ્રો. ધીરેનભાઈ પંડ્યા, પૂર્વ પ્રધાન શ્રી અરવિદભાઈ રૈયાણી, વશરામભાઈ સાગઠિયા, જનાર્દન આચાર્ય રેલ્વે યુનિયનના અગ્રણી શ્રી હિરેનભાઈ મહેતા શ્રીમતી હંસિકાબેન અરવિદભાઈ મણીયાર... હંસિકાબેન સાથે મધુ કાકી એ દાયકાઓ સુધી કામ કર્યું છે ખાસ કરીને રાષ્ટ્ર સેવિકા સમિતિમાં સાથે કામ કર્યું છે કલ્પક કણીયાર, એડવોકેટ અનિલભાઈ દેસાઈ અને કમલેશભાઈ શાહ, મુકેશભાઈ શેઠ અતુલભાઈ શેઠ દિપક મદલાણી, મયંકભાઇ પાઉ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ સિન્ડિકેટ સભ્ય મહેશભાઈ ચૌહાણ, પૂર્વ મેયર શ્રી અશોકભાઈ ડાંગર...
લોધાવાડ ચોક ઓટલા પરિષદના જગદીશ છાપ્યા, બીપીન મહેતા, પંકજ રાવલ, વિજય ચાવડા, પરાગ શૂકલ, નલિન જોષી, પ્રકાશ ટી પરે મનોજ જોબનપુત્ર અને પંકજ જાની અને હેમંતભાઇ, પૂર્વ કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, લીયો ગ્રૃપના હરેશભાઇ સોની, નરસિંહ પટેલ, ડીકે હર્ષદ ગોહિલ, કેતનભાઇ બોઘાણી, જય ઉદાણી, વિજયભાઇ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મધુબેન ચિમનભાઈ શુક્લની આવતીકાલે શનિવારે સાંજે ૫ થી ૭ પ્રાર્થનાસભા
રાજકોટઃ મધુબેન ચીમનભાઈ શુક્લ તે માજી સાંસદ સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની, કૌશિકભાઈ શુક્લ, કાશ્મીરાબેન નથવાણી (મો.૯૮૯૮૨ ૨૦૧૨૦), કશ્યપભાઈ શુક્લ (મો.૯૮૨૪૩ ૦૦૯૯૯) તથા નેહલભાઈ શુક્લ (મો.૯૯૭૪૯ ૬૮૩૧૩)ના માતૃશ્રી તથા સ્વ.અભયભાઈ ભારદ્વાજ, નીતિનભાઈ ભારદ્વાજ(મો.૯૮૨૪૦ ૪૩૦૪૩)ના બહેનનું ગુરુવાર, તા.૩૦/૪/૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભાઃ શનિવાર, તા.૨/૫/૨૦૨૬ના રોજ સાંજે ૫ થી ૭ કલાકે, નુતન નગર કોમ્યુનિટી હોલ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. શુક્લ પરિવાર, નથવાણી પરિવાર, ભારદ્વાજ પરિવારના જય પરશુરામ..
તસ્વીરમાં સદગત મધુબેન ચીમનભાઇ શૂકલને શ્રધ્ધાજંલી અર્પણ કરતાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા નજરે પડે છે. કશ્યપ શૂકલ, નેહલભાઇ શૂકલ, કાશ્મીરાબેન નથવાણી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ જોશીપૂરા, મનિષ ભટ્ટ, દર્શીત જાની, મનિષભાઇ રાડીયા, વિજયભાઇ કામાણી, તેમજ પરિવારજનો સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
